Labrador retriever Dog નિ માહિતી
Labrador
અક બ્રિટિશ જાતિ નો કુતરો છે
Labrado
યુનાઇટેડ કિંગડમમાં માછલિ પકડવા માટે વિકસાવવામાં અવેલો કુતરો
Labrado
પરિવાર માટે ખૂબ સારો કૂતરો
Labrado
કૂતરો નો સ્વભાવ: બુદ્ધિશાળી, ચપળ, દયાળુ, ભરોસાપાત્ર, નમ્ર
Labrado
કુતરા નુ
આયુષ્ય 10-12 વર્ષ હોય છે
Labrado
કુતરા નિ સમસ્યાઓ છે: પેટનું ફૂલવું અને સ્થૂળતા એક સમસ્યા છે
Labrado
કુતરા ને 4 કલાકથી વધુ સમય માટે એકલા છોડી શકાય નહીં
ભારતમાં
લેબ્રાડોર
પપીની સરેરાશ કિંમત ₹4000 થી શરૂ થાય છે અને ₹85,000 સુધી જઈ શકે છે